માત્ર ઝરણું નહિં,
પણ, છલોછલ વહેતી
સ્નેહ ની નદી મુબારક .
એક દિવસ જ કેમ ?

દોસ્ત, તને
વ્હાલ નામની સદી મુબારક...

*નુતન વર્ષાભિનંદન*

Gujarati Motivational by Chetan Joshi : 111045781

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now