Happy new year to all new friends
I am Bhavin at Surat. Lover of Gujarati bhasha ......
Expected wonderful new friends.
જ્યારે પોતાના નાનકડાં સંતાનોને લઈને મા-બાપને વેકેશન માં સ્કીલ ડેવલોપમેન્ટ અને ટ્યુશન ક્લાસીસ તરફ દોડાદોડી કરતાં જોઉં છું
ત્યારે ખબર નહીં કેમ,
પણ કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ યાદ આવી જાય છે.