નવા વર્ષની નવી શરૂઆત!!
આવો માણીએ સૌ સંગાથ !!!
ભૂલીએ એ વેર ઝેરની ઘડી!!!
પછી કોણ જાણે એ સમય મળે ના મળે....
પ્રેમથી જીતિએ દિલ અને વિશ્વાસ સૌના!!!
ક્યાંક નમી જઇએ અને ક્યાંક ગમી જઇએ!!!
તો કયાંક કોઇના દિલમાં સમાઈ જઇએ!!!
પછી કોણ જાણે એ સમય મળે ના મળે.....
-mahender