!!!કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું. પટોળું લાવતાં પાટણ ગુમાવી બેઠો છું. હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે, ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું. તમે શાશ્વત સ્વયંભૂ થઈ બિરાજો પથ્થરમાં, હું મારા ભીતરે ફાગણ ગુમાવી બેઠો છું. હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું, કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું!!!

-- જય લંકેશ

Gujarati Microfiction by Sanjay Dave : 111045688

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now