એક જીવન એવું જીવીશ કે,
રડતા લોકો ને હસાવીશ,

એક મૃત્યુ એવું વરીશ કે
હસતા લોકો ને રડાવીશ,

અને એક કામ પરોપકાર નું એવું કરીશ કે
જમાના સુધી સૌની યાદો માં વસી જઈશ.

Gujarati Quotes by bharat vinzuda : 111045636

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now