અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો, આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....
કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો,
નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,...