Gujarati Quote in Quotes by Pankil Desai

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નૂતવર્ષાભિનંદન મિત્રો

સંવત 2075 નવા સપનાં જોવાં અને પૂરા કરવા પ્રેરણા , પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે એવી શુભેચ્છા.

તમને પારિજાતની ફોરમ, વડવાઈ ની વિનમ્રતા , કમળની પવિત્રતા અને સૂર્ય નું ઓજસ મળે એવી શુભકામના.

Gujarati Quotes by Pankil Desai : 111045549
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now