નવે વરે જા પ્રેમ થી રામ રામ
સ્નેહ ભર્યા જયશ્રી કૃષ્ણ
અંતર મનના નુતન વર્ષાભિનંદન
बदलते साल के साथ नया साल मुबारक
happy new year.
હસતાં રહે હૈયા મળતા રહે મન,
દુખ બધા દુર રહે સુખમાં રહે જીવન.
ભુલો મારી માફ કરજો ને મોટા મારા વંદન,
મિત્રો સાથે સદા અતૂટ રહે બંધન.
નારાણજી વાઘજીભા જાડેજા તરફ થી હ્દય સાથે નવા વર્ષ ની શુભેચ્છાઓ.