Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* " સાલ મુબારક " *
લેખ...
આવ્યુ છે નવુ - નકોર વરસ
નૂતન વરસ તમને સાદ કરે છે.
વરસ્યા કરવા માટેનો સંદેશો લઈને આવે છે દરેક નવુ વરસ.
જીવન નુ નવુ વર્ષ
તમારા તનને સ્વસ્થતા આપે
તમારા મનને સ્વચ્છતા આપે
તમારા જીવન ને સહજતા આપે
અેવી શુભકામનાઓ...
આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલી દુવા મુબારક
તમને બધુ ખુશહાલ મુબારક
મારા તમને સાલ મુબારક......
* નવા વર્ષની શુભેચ્છા *
" ભાવના ભટ્ટ અમદાવાદ "

Gujarati Blog by Bhavna Bhatt : 111045529
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now