#love you maa
નાનપણમા પડીએ અને લાગે ત્યારે મા હળવેકથી ફુંક *મારીને કયે.??
‼ " જો હવે મટી ગ્યુ" ‼
ખરેખર આવો મલમ હજી સુધી નથી બન્યો.
~ જય લંકેશ

Gujarati Microfiction by Sanjay Dave : 111045493

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now