આજ દિવાળીનો પવિત્ર તહેવાર છે ને
આજે આપણે ફટાકડા ફોડીને દિવાળીનો પવિત્ર તહેવાર એક આનંદ ને ઉમંગ સાથે ઉજવીએ છીએ.
ને કાલે નવું બેસતું વર્ષ...
દુશ્મની ભૂલીને એક દોસ્ત બનીને આપણે એક સંકલ્પ કરવાનો છે કે ફરી આપણે કોઈની સાથે વેરઝેર નહિ રાખીએ ને સાથે મળીને એક આપણા નવા જીવનની શરૂઆત કરીશું.
આવો નવા વરસના નૂતન વર્ષાભિનંદન કરીને નવા વરસનું સ્વાગત કરીએ.
આપ સૌને મારા નૂતન વર્ષાભિનંદન.
(હું આવી ગયો ફરી આપ સૌની સાથે....)