#મોર્નિંગ_વોકના_પ્રકાર

1 જે ડોક્ટર ના કહેવા પહેલાં જ
ચાલવા જતા હોય છે તેને
" મોર્નિંગ વોક " કહેવાય.
2 ડોક્ટર ના કહેવા પછી ના
છૂટકે ચાલવા જાય તેને "વોર્નિંગ
વોક " કહેવાય.
3 જે પોતાના પત્ની(યા પતિ) ના
કહેવાથી ચાલવું શરૂ કરે તે
" ડાર્લિંગ વોક " કહેવાય .
4 જે બીજાના શરીરને ફિટ
જોઈને ઈર્ષાથી ચાલવા માંડે
તેનેે " બર્નિંગ વોક " કહેવાય ...!!!

#તમે_કયો_વોક_કરો_છો ???

Gujarati Blog by Mukund Joshi : 111045391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now