સ્નેહી શ્રી, ??
? _મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવાવર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના._
? _દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય._
? _નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...._
શુભ દિવાળી
નૂતન વર્ષાભિનંદન??????????
? ચેતન જોષી ?
? ગામ..જાખેલ (બી.કે )?
જય ભૂતનાથ