ભારત વર્ષની ભાતીગળ સંસ્કૃતિનો મહાન પર્વ એટલે *દિવાળી....*
એક નવી જ આશા અને નવી જ ઉમ્મીદોનો ઉત્સવ એટલે *દિવાળી...*
આ *દિવાળી* ના શુભ અવસર પર આપને અને આપનાં પરીવાર જનોને સુખ, શાંતિ, સમૃધ્ધિ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવી મારા અને મારા પરીવાર તરફથી હાર્દિક શુભકામનાઓ... ?
? *શુભ દિપાવલી*?