સ્નેહી શ્રી,
હું તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને ધનતેરસ, દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના આપું છું. દિવાળી નો તહેવાર રિધ્ધિ અને સિધ્ધી નું પ્રતિક છે. અખિલ બ્રમ્હાંડ નાયક ભગવાન વિષ્ણુ ના હૃદય માં વિરાજિત શ્રી મહાલક્ષ્મી દેવી સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધ અને સદભાવ ની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવ થી પરિપૂર્ણ થાય તેવી શ્રી મહાલક્ષ્મીજી ને પ્રાથના કરું છું....
નવા વર્ષા માં આપની તથા આપના પરિવાર ની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના સાથે પ્રભુને પ્રાર્થના.