"● ● ●"

"આત્મીય સહવાસ" નો...

હો...અજવાસ...

તો જ ઝળહળીત થઈ ઉઠે...

આ પર્વ પ્રકાશનો... ખરેખર ભીતર થી...

બાકી... તારા વિના...

આ બાહ્ય રોશની એ...

મારા માટે છે માત્ર...

કાગળના ફૂલ...

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Whatsapp-Status by Alkesh Chavda Anurag : 111045287
Alkesh Chavda Anurag 8 year ago

happy diwali... shefali

Shefali 8 year ago

happy Diwali...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now