Gujarati Quote in Quotes by Dimpal Kapadiya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*લાગણીથી ખળખળો*
*તો છે દિવાળી..*

*પ્રેમના રસ્તે વળો*
*તો છે દિવાળી..*

*એકલા છે જે સફરમાં જિંદગીની*
*એમને જઈને મળો*
*તો છે દિવાળી..*

*છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ*
*લઇ ખુશી એમાં ભળો*
*તો છે દિવાળી..*

*જાતથી યે જેમણે ચાહયા વધારે*
*એમના ચરણે ઢળો*
*તો છે દિવાળી..*

*દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું ?*
*ભીતરેથી ઝળહળો*
*તો છે દિવાળી..* Happy Diwali.....

Gujarati Quotes by Dimpal Kapadiya : 111045272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now