?ઘણા સમય પછી આજ ફુલ સાથે વાત કરી
આજ ફુલને મે હસતા જોયુ,
મે કહ્યું તુ કેમ આટલુ હસે છો?
ફુલ કહે મને સાહેબ કે....,
કાલે હુ બીજા ફુલો પાસે નાનુ હતુ.
એટલે બચી ગયુ પણ આજ હુ મોટુ ,
થયુ એટલે મારે પણ ટુટી જાવાનુ છે.
મે કહ્યું કે ફુલ હુ તને નય તોડુ તુ ચિંતા ના કર?
ફુલે કહ્યું ભાઇ તુ નય તોડે તો પણ મારા બળીને પ્રાણ જાશે.
માટે અમારા સમાજ ની એકતા છેકે
ભલે ટુટી જાશુ મરી જાશુ પણ સુગંધ આપવાનુ નય ભુલયે.....
જય ભવાની,
મનીષ રાજપૂત
આ કોય ની કોપી નથી..?