⛳ શ્રી જોગમાયા ગૌશાળા ટ્રસ્ટ પરીવાર કુડા તરફથી આપ સૌને દીપાવલી ના પાવન પર્વે ની શુભકામના⛳
ચકાસ્યાં કરશો તો કોઈ પોતાનું નહીં જડે,
અને... હા...
ચાહતાં રહેશો તો કોઈ પારકું નહીં જડે !!
કોઈ વ્યક્તિને "હરાવી" ને નીચું પાડવું એ સફળતા નથી. પણ..._
_કોઈ વ્યક્તિને સમ્માન આપી."જીતી" લેવી એ જ સાચી સફળતા છે.
~" જય ગૌમાતા, જય ગોપાલ"
:- જય લંકેશ