. *જાદુ*
. ~:::::::::::::::::::~
*ખરાબ સમયમાં સાથે રહો,કરી જાદુ આ દુઃખને કાપો*
*મુંજાય સારા સમયમાં ઘણા,એમનો સથવારો બનો*
લાગણી અને ઇર્ષાને જુદા પાડો,કરી જાદુ પ્રેમ ઉભરાવો
પોકાર કરે છે આત્મા થી ઘણા,સુખ આપી તેને મલકાવો
*કૃપા કરી હાથ માથે મૂકો,કરી જાદુ તમે માર્ગ બતાવો*
*સમયને આધીન દુનિયા,સમય આપી તેમને છુટકારો*
લાગણી તોડનારનું રૂપ બતાવ,કરી જાદુ રસ્તો દેખાડ
તડપે છે સાથ માટે પણ,તેમને તારી યાદની પલ આપ
તહેવારોમાં દુઃખો કાપો,કરી જાદુ પ્રભુ માર્ગ બતાવો
છૂટશે બંધન માથી,તેને સાથીમાં તમારું નામ જણાવો
*~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~*
ધવલ રાવલ
TRUST ON GOD