અંતિમ સત્ય
એક સાધુ સ્મશાન મા બે અગ્નિ ની રાખ ને એક નજર થી જોય રહ્યા હતા.
એક માણસે પુસ્યુ :કેમ બાપુ આવી રીતે રાખ ને જોય રહ્યા છો
સાધુ: આ એક ધનવાન ની લાશ છે જેને જિંદગી ભર કાજુ બદામ જ ખાધી.અને આ એક ગરીબ ની લાશ છે જેને એક ટક નુ જમવાનું પણ ખુબજ મુશ્કેલી થી મળતું હતું.
પણ રાખ તો બંનેની સરખી છે તો તો આ કાળા માથાળા માનવીને કય વાતનું ઘમંડ છે એ જોઈ રહ્યો છુ.