કેમ મજબૂર છે દુનિયા ને જનમ દેનારી
ક્યારેક દીકરી તો કયારેક બેન
કયાંક પ્રેયસી તો કયાંક પત્ની
કયાંક માં તો કયાંક વહુ
અનેક સંબંધો માં ગુંચવાએલી
કયારેક મૂક તો કયારેક સખત વિરોધ દર્શાવતી
કેમ પોતાનુ ઘાઁયુ નથી કરી શકતી
ને તો એ સાંભળવાનું
સમાજની રીત જાળવવા ની
કેમ???????????