... કાળી ચૌદશ...
લેખ...
આજનો દિવસ છે કાળી ચૌદશ નો. મંત્ર - તંત્રની સાધના કરનારા સાધકો માટે આજની રાત ઘણી જ અગત્યની છે.
રાતભર મંત્ર જાપની ધૂણી ધખાવીને બેસી જશે તાંત્રિકો અને માંત્રિકો...... યંત્રના આરાધકો યંત્રનુ આલેખન કરશે.
જાપ કરનારા જાપનુ જાગરણ કરશે.
આજની આ કાળી ડિબાંગ રાતે સાધનાનો સૂરજ ઉગશે.
માટે આજની રાતનો ચંદરવો ચારે છેડે સોહી રહે અેવો કરજો જાપ. તો રાત અને જીદગી બને પ્રકાશી ઉઠશે.......
@ કાળી ચૌદશ ની શુભેચ્છા @
" ભાવના ભટ્ટ અમદાવાદ " ......