Gujarati Quote in Shayri by Krutarth Vatsaraj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરવૈયાની ઐસીતૈસી,
સરવાળાની ઐસીતૈસી,
પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ,
નફરતોના વાડાની ઐસીતૈસી,
મિત્રો મળે ત્યાં બેસી જઈએ,
સમયની ઐસીતૈસી,
જીવાય એટલું જીવી લઈએ,
ધબકારાની ઐસીતૈસી,

- કૃતાર્થ વત્સરાજ

Gujarati Shayri by Krutarth Vatsaraj : 111044964
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now