??
કાદવમાં જ કમળ ખીલે, અતિશય તાપમાને જ સોનાનો ઘાટ ઘડાય.

એમજ અનુભવના એરણે ચડેલો મનુષ્ય જ મહાન બને.

મોહન નામે જન્મેલા કસોટીની વૈતરણી બાદ જ મહાત્મા બન્યા.

એટલેજ પોતાનું કર્મ જ વ્યક્તિની સફળતા કે નિષ્ફળતા માટે જવાબદાર હોય છે "

????

Gujarati Blog by Krutarth Vatsaraj : 111044963

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now