વાઘ બારસ અને પછી ધન તેરસ,
કાળી ચૌદશ અને પછી દિવાળી.
જીવન માં બે દિવસ સુખ અને બે દિવસ દુઃખ,
અને ફરી પાછું નૂતન વર્ષાભિનંદન.
આજ આપણું જીવન!!

Gujarati Funny by Ramoliya Nalin : 111044940

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now