કિંમત પાણી ની નથી પરંતુ , લાગેલી તરસ ની છે.
કિંમત હવા ની નથી પણ જીવંત રાખવા ની છે.
કિંમત દર્દો ની નથી પણ તેના પર લાગેલા ઘા ની છે.
દોસ્તો કિંમત સબંધ ની નથી પરંતુ તેના પર મૂકેલા
આ વિશ્વાસ ની છે...
તો મિત્રો સબંધ માં ક્યારે મુકેલા વિશ્વાસ ને
તોડજો નહી કારણ કે એક વાર તૂટેલા વિશ્વાસ
ના ઘા ને ભરી શકાતો જ નથી
-હિતેશ કે. ભટ્ટ ( હિટ્સ )