Gujarati Quote in Motivational by Ravindra Sitapara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

WhatsApp પર સ્ટીકર કેમ બનાવવા ?

હમણા WhatsApp માં નવા વર્ઝનમાં સ્ટીકર આવવાનાં શરૂ થયા છે. ઘણાને મનમાં સવાલ હોય કે આ સ્ટીકર કેમ બનાવવા ?

તો તેના માટે સૌ પ્રથમ WhatsApp અપડેટ કરો. બીટા વર્ઝનમાં તે જોઈ શકાશે.

પ્લે સ્ટોરમાંથી Personal stickers for WhatsApp એપ ડાઉનલોડ કરો જ્યાંથી સ્ટીકર WhatsApp માં આવશે.

બીજી એપ Background Eraser ડાઉનલોડ કરો. આ એપમાંથી ગેલેરીનાં કોઈ ફોટોને પસંદ કરી બેકગ્રાઉન્ડ erase કરો.

બેકગ્રાઉન્ડ બાદ થયેલા ફોટોને સેવ કરો.

WhatsApp માં જેને ફોટો મોકલવો છે. તેનાં પ્રોફાઈલ પર જાઓ. ઈમોજીવાળું બટન દબાવો. સાવ નીચે ત્રણ ઓપ્શન હશે. જમણું બટન દબાવતા આ સ્ટીકર જોવા મળશે. તેના પર ક્લિક કરો અને મોકલી દો.

Gujarati Motivational by Ravindra Sitapara : 111044855
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now