......#.... આહ્વાન.....#....
પુનર્જન્મની વેળા આવી,હવે નવોદય થાય
કન્યા રશિમાં સાડાત્રણાક્ષરીએ અવતરણ થાય...
મહાદેવની પ્રલાપ અવધી હવે પૂરી થશે...
કાં તો પ્રલય કાં તો પાતાળવાસ થશે...
બહુ બળ્યા વિરહના અગ્નિકુંડમાં સતી...
કરો હવે તો "પાર્વતી " સમે ગતી...
રા'રહ્યે "મલ્લિકાર્જુન" જો ના થાય સંવાદ...
તો કોની સાથે કરશો સોગઠે વાદ-વિવાદ...?
શિખો સુણો સમજો તો તથાસ્તુ...
નહી તો બસ અસ્તુ અસ્તુ અસ્તુ...