જીવન જીવી તો લઈશ, પણ તારી સાથે નહીં,
યાદ કરતો જ રહિશ, પણ મળીશ નહીં,
આંખો ભીની ભલે થાય, પણ રડીશ નહીં,
કાલે કદાચ ક્યાંક રસ્તો આપણે ભેગા કરશે, પણ ત્યારે પાછું વળીને જોઈશ નહીં,
સમય વીતશે, તું આગળ પણ વધીશ, પણ હું કોઈ ફરિયાદ કરીશ નહીં,
ભોગવાનું હશે તે બધું ભોગવી લઇશ, પણ તે આપેલા દુઃખ માં ભાગ પાડીશ નહીં,
ખોટું ખોટું હસ્યા કરીશ, પણ સાચું કહીશ નહીં,
બસ એક જ વાત નહીં માનુ સમાજ ની,
સ્મશાને જઈશ, તો તારી શેરી માંથી જ,
માનશે નહીં ત્યાં સુધી મરીશ નહીં. - Ssandeep B Teraiya (9712183987)
#Shayari #Gazal #Kavita