હે પ્રભુ આજે સપરમા દિવસે ફક્ત સલામતી માંગુ છું
જયાં એ હોય જે અે માગે જે એ મનમાં આવે બઘુ જ એને આપ જે, ને મારે ભાગે અેની તકલીફ, દુખ એની હાર બઘુ જ ચાલશે, અેની સલામતી જ મારુ સુખ

Gujarati Whatsapp-Status by Mita Mehta : 111044776

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now