@ ધનતેરસ @
લેખ.......
ધનતેરસ એટલે ધન ની પુજા કરવી એમ નહીં. સાચા અર્થમાં ધનતેરસ એટલે ઘરમાં રહેલી લક્ષ્મી ને માન આપવું એનુ સન્માન જાળવવુ.
ધનતેરસ એટલે ધન નો સાચો ઉપયોગ કરવો.
આજે તો ધનતેરસ ની પૂજા કરી માણસ જાત જાતના વ્યસનો મા ગળાડૂબ રહે છે અને સોશિયલ મીડિયામાં પોતે સારા છે અને સ્ત્રી ખરાબ છે એવું લખાણ લખી ગવઁ લે છે.
સ્ત્રી પર જોકસ અને સ્ત્રી જ દુઃખી કરે છે એવી પોસ્ટ મુકવામાં આવે છે. તો તમે લક્ષ્મી પૂજન જ ના કરો લક્ષ્મી માતાજી પણ સ્ત્રી જ છે???
સારા દેખાવા માટે આપણા વિચારો નુ પૂજન જરૂરી છે......
* ધનતેરસ ની શુભેચ્છા *
" ભાવના ભટ્ટ અમદાવાદ "