English Quote in Story by Marfatia Dhruv

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે ભણવાનુ ફરીથી ચાલુ થઇ ગયુ... પણ હુ અઠવાડિયામાંએક જ દિવસ કોલેજ જતો... બાકિના દિવસોમાં નોકરી મેળવવા માટે અહી થી તહી ફરતો... નોકરી ઘણી બધી મળતી હતી પણ મારા ફિલ્ડ ની એક પણ નોકરી નળી... છેલ્લે એક મિત્રએ કંપની માં સુપરવાઇઝરની નોકરી અપાવી.... મારાથી હજુ પણ એ બધુ ભુલાતુ નથી કે નોકરી અને ભણવાધુ મે કઇ રીતે હેન્ડલ કરતો.. હુ દરરોજ 3 વાગ્યે ઉઠતો કારણ કે સુરત જઇને ટટ્રેન પકડવાની હોય... પહેલા કંપની પર જતો એ પણ ટાઇમ પર પોહચાતુ હતુ... 9 વાગ્યે હુ કંપની પય પહોચતો... ત્યાથી 1 વાગ્યે કામ પતાવીને નીકળી જતો... અને પછી કોલેજ જતો.. પણ તો પણ ફક્ત એક જ લેક્ચર ભરી શકતો હતો..એ ભરી ને સાંજે ટ્રેનમાં ફરી ઘરે જતો.. હુ રાત્રે 10 વાગ્યે ઘરે પહોચતો હતો... પછી આજુ બાજુ ના છોકરાઓ 10 માં ધોરણ માં હતા તો એમને 1 કલાક ટ્યુશન કરાવતો હતો. . 11:30 વાગ્યે સુતો પણ બસ બધા વિચાર જ આવ્યા કરતા... ફરી પાછુ 3 વાગ્યે ઉઠવાનુ... આ વસ્તુ મારી લાઈફ માં મે પહેલી વખત કરતો હતો... સાથે સાથે કોઇક દિવસ એને મળવા પણ જતો... પણ પહેલા જેવુ દરરોજ નતુ મળાતુ.. આમ કરતા મારી ડિગ્રી નાં પહેલા સેમેસ્ટર નુ પરીણામ આવ્યુ પણ હુ ફેઇલ થયો હતો... મહેનત કરી હતી પણ મન મારુ ખબર નઈ ભણવામાં લાગતુ જ ન હતુ.. બસ એક જ વિચાર આવતો કે ઘરે કઇ રીતે મનાવુ.. એક સાઇડ એના ઘરેએના લગ્ન ની ઉતાવળ કરતા એટલે વધારે ચિંતા હતી.. આગળનુ આવતી કાલે... ??? (મીત્રો હુ થોડુ થોડુ લખુ છુ કારણ કે મને એટલો ટાઇમ નથી મળતો... પણ ગમે તો મહેરબાની કરીને શેયર કરજો... અને એક બીજી ખાસ વાત કોઇને પણ પોતાના રિલેશન મા તકલીફ હોય તો કહી શકો છો મને.. હુ વચન આપુ છુ તમને બધાને કે હુ એક તૂટતા સંબધ ને બચાવિશ અને બંન્ને વચ્ચે ના પ્રોબલેમ્સ ને દુર કરીશ)

-- Deny..

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111042539

continue yours readings friends

English Story by Marfatia Dhruv : 111044713
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now