. *વધામણાં*
. *~::::::::::::::::::::::::::::~*
શુભ દિવસની થઈ શરૂઆત,આવે જૂના ને નવા.
રાહ જોવાઈ તારી,આવો જેથી થાય વધામણાં.
સમય આવ્યો છે સારો,માફ કરો મારી ભૂલો.
માફી આપી દો હવે,આવો જેથી થાય વધામણાં.
વાઘબારસ આવી ગઈ,વાઘ જેવા કરો સત્યના દિલ
વાઘનું જીગર થઈ રહો,આવો જેથી થાય વધામણાં
ધનતેરસ આવી હવે,ધન ના ખૂટવા દો કોઈનું.
ધન બનીને રહો સદા,આવો જેથી થાય વધામણાં.
શુભ રહે કાળી ચૌદશ,ખોટા રસ્તેથી વાળો તમે પાછા.
ખોટાને દંડ આપવા,આવો જેથી થાય વધામણાં
નવા વર્ષની; નવી ખુશી આપો,નવા રસ્તા,સત્ય ને પ્રેમ
સદા સાથ આપવા;સાથે રહો,કરી રોજ વધામણાં
~:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
ધવલ રાવલ
TRUST ON GOD