Gujarati Quote in Questions by Valibhai Musa

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્હાલા ‘માતૃભારતી’ પરિવારજનો,

એક ગાંઠવાળું લાકડું લાવ્યો છું.

पूत कपूत तो क्यों धनसंचय?
पूत सपूत तो क्यों धनसंचय?

ચર્ચાનો મુદ્દો રાષ્ટ્રભાષા હિંદીમાં છે, પણ ચર્ચા ગુજરાતીમાં થાય તે ઇચ્છનીય છે. આપણે હિંદીમાં મહાવરો ઓછો એટલે Cocktail હિંદીનો કોઈ મતલબ ખરો?

તો ભાઈબહેનો, ચર્ચામાં (લાકડું ફાડવા) જોડાઈ જાઓ.”

Gujarati Questions by Valibhai Musa : 111044610
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now