ખબર છે મને, કે તને પ્રેમ શબ્દ થી ચીડ છે,

જાણું છું છતાં, અજાણ બનવાની મારી જીદ છે,

વિશ્વાસ તો છે મને મારા પર કે તને પ્રેમ શબ્દ થી પ્રેમ કરાવી દયસ,

લાગશે થોડો સમય, પણ તને મારાથી પ્રેમ કરાવી દયસ

Gujarati Shayri by Umesh Makwana : 111044556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now