જીંદગી ની પરીક્ષા
આજ ની શીખ
તમારી પાસે તમારી કોઈ વ્યક્તિ હોઈ તો એની સાથે જીવી લો દરેક ક્ષણ ને માણી લો.સમય બહુ જ દગાખોર હોય છે,એનો ભરોસો રાખવા જેવો નથી કોણ ક્યારે કેવી રીતે ચાલ્યું જાય એ નક્કી નથી હોતું.માત્ર એટલું જ વિચારો કે જીવી લેવું છે!!જીવવાની એકેય તક કે ક્ષણ ન ગુમાવો કારણ કે દરેક ક્ષણ એક સરખી નથી હોતી.
✍મેહુલ ઠક્કર