#Shayri
'ધૂળ ચશ્મામાં લાગે ને આપણે તસ્વીરને ઝાંખી કહીએ એ કેમ ચાલે?
ખામી ખુદમાં હોય ને આપણે દુનિયાને ખોટી કહીએ એ કેમ ચાલે?
અરે દોસ્ત!
કચાસ સંબંધોના પાયામાં હોય ને આપણે સંબંધને ખોટો કહીએ એ કેમ ચાલે?
કાંટાનું રોપાં કરી ફળની અશ રાખીએ તો એ કેમ ચાલે?'
-બિનલ પટેલ