ક્યારેક પોતાની વેદનાભરી કડવાશને વાચા આપી જાહેર કરી દેવી વધુ સારી...,,,

જિંદગીભર ની મીઠાશ રૂપી સંવેદના જળવાઈ રહેતી હોય છે..!!

-Hina modha

Gujarati Quotes by Hina Modha : 111044344
Ssndeep 8 year ago

ક્યારેક વેદના વ્યક્ત કરતા કડવાશ વધી પણ જાય છે એટલે સુપાત્ર સામે જ વ્યક્ત કરવુ ...

Hina Modha 8 year ago

haa ae vat tamari sachi pan samjadar ek praytn to kari j shake ne@ravina vaghela

Ravina 8 year ago

વાહ..પણ દરેક વ્યક્તિ એ કડવાશ ને સમજી શકે એવા સમજુ નથી હોતા..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now