The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દિવાળી નો નાસ્તો બનાવતી વખતે પત્ની ને મદદ કરી હોય એવો ફોટો MB પર મૂકીને બીજાના ઘરમાં તોફાન ન મચાવવુ...! એવી નમ્ર વિનંતી કરું છું... ??????
કો તો ખરા ભાવેશ.. મારે બધા નાસ્તા બાકી છે
હા તો....અમને નય કેવાનું...
e nasta nu list to bahu lambu chhe દંડધારી
હાહાહા...
હા હા ...@ કેતનભાઈ તમે બનાવ્યું છે લાગે ઘરે ....પણ ફોટો નથ મુકાતો હેને....અરે મુકી દયો ઘરની વાત ઘરમા જ રહેશે...હા હા હા ...
ઓ સરદાર... એ દિવાળી ના નાસ્તા ની વાત કરે છે
abhar ketanbhai, ratno vadhelo rotlo ભાઠે kadkadiyo kari khai lidho
હાહાહા...હેપ્પી બર્થડે..ભાવેશભાઈ...સુ બનાવ્યું નાસ્તા માં..
mato camero bandh chhe
હાહા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser