*મળ્યા વગર પણ*
*પોતાના લાગવા લાગે છે...*

*કોણ કહે છે સંબધો*
*માણસ બનાવે છે...*

*દિમાગ ભલે હ્રદય થી*
*બે વેંત ઉંચે હોય...*

*હ્રદયની લાગણીઓ થી*
*બનતા સંબંધો જ ઉંચા હોય...*

Gujarati Quotes by Het Vaishnav : 111044297
Kamlesh 8 year ago

સાલમુબારક...નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now