ખુશી એટલીજ હોય છે જેટલી તમે માણી શકો ઘણી વખત કલાકોની પાર્ટીમાં પણ મજા નથી આવતી ને પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે

Gujarati Motivational by Viral Thanki : 111044289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now