કરી શકે કોઈ દિલ થી વાતો ,
એવો કોઈ સમાસ નથી આવડતું.
ભૂખ્યા બની ને જુવે છે નારી નારાયણી ને ,
આવા નામરદો ને નમસ્કાર નથી આવડતું.
છે નારી કુદરત ની કળા નું અદભુત સર્જન , !!
નમ્રતા ,નિર્મળતા ,નિર્દોષ મંજન નથી આવડતું .
"કવિ"ક્યાં સુધી કરમાતો રે કમળ બની ,
કરે આંખ ને શુદ્ધ એવું અંજન નથી આવડતું.