સમયની જ સુંદરતા કૈક અલગ છે ,
જો સારો તો બધું સુંદર છે.
જો ખરાબ તો બધું અંદર છે
ના રીત નથી ના રસમ નથી ,
સમય વગર નું જીવન
જહાજ હોય કે માણસ ઇ બંદર છે .

Gujarati Song by Jadeja Ravubha P : 111044250

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now