# કારણ....

કોઈ ગમી ગયું છે અકારણ જ....
પૂછે એ કારણ તો શું કહેવું....??

#સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111044056
Kamlesh 8 year ago

છે તો છે

હરિ... 8 year ago

bas....e j k તમે અકારણ ગમો છો...

Maylu 8 year ago

ગમે એટલે ગમે પછી ભલે ને આખી દુનિયાનું મગજ ભમે ...હા હા ...

Tiya 8 year ago

kai nai kehvanu game atle game che

Prince 8 year ago

ગમવાનું કોઈ કારણ ના હોય....

Ssndeep 8 year ago

હસી કઢાય .... ગમવાના કોઈ કારણ ની હોય ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now