80% પતિઓ લગ્ન પહેલા હ્રુષ્ટ પૃષ્ટ ( જાડા ) હોય છે અને એમની થનાર પત્નીઓ સુંવાળી સુકન્યા (પાતળી) હોય છે...

અને લગ્ન પછી 80% પત્નીઓ હ્રુષ્ટ પૃષ્ટ ( જાડી ) થઇ જાય છે અને એમના પતિ સુંવાળા સુકુમાર (પાતળા) થય જાય છે...!!! આનું કારણ કોઈ ને ખબર છે?...( પતિ થયો પતી ગયો )
#લગ્ન_પછી_નાં_પ્રયોગો

Gujarati Funny by Rajveer Kotadiya । रावण । : 111043983

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now