The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હવે તો સબંધો પણ expiry date સાથે આવે છે.. ધીમે ધીમે રંગ ઉડે ને પછી જતા કરવાની નોબત આવે...
ha
new post
hasto ... tane pan hari mashi nai kahyu @ mare to have abola levana che ...
@Dadiii ni post pr avo
hahaha....tiya...sachi vat...6e...ho...evu lage aa abhi nhi...biju koi 6e...
kok ane samjavo ....bov vadhare j samjdar thai gayo che
પરાણે બોલવામાં એમ પણ મજા નો આવે.. ???
Ha to na bol @Tiyaaa.. :)
mare to bolvu j nathi ???
Na ho kai nathi thayu @Tiyaa moj krvani Apde to hahahaha ???
kai thayu che abhi ??
ખુબખુબ આભાર આપ સૌ નો કે એક @ગાંડામાથી.. સમજુ.. અને એક સમજુમાથી.. અતિસમજુ સુધી પહોચાડ્યો અવે બિજુ કશું નથી જોયતું મને.. ???
haha....di...aa pa6i atisamaju....wahh...di...wahh...
હાહા... @હરિતા... બાબલો સમજુ હતો હવે અતિસમજું થઈ ગયો... ખુશી તો થાય ને મને...
bv jorma vagyu @Tiya Dhime thi mar.. ??
hahah sachi vat hari ....@abhi ???
hahahaha @Hariii bv kari yar Tetooo ??
na...amul butter...?
માખણ સસ્તુ થય ગ્યું લાગે છે.. ???
di...tamaro bablo bagdyo to j kyare te sudhari gyo....
હાહાહાહાહા આભાર @દાદી.. મને નથી મલ્યા પણ હજી
બાબલો સુધરી ગયો એ માન માં મેં હાલ જ પેંડા વેચ્યા હો... વાહ.. હવે કન્યા જલ્દી મળશે..
ચલો કોઈને તો લાગ્યું.. ?
pachu tiya kharekhar sudhri gayo taklaaa
@Tiyaa @Bhaveshbhaii.. ane tamare mate pn ek new hatiyar taiyar karyu che jov moklu hamna Dhadammmmm ????? ?????
abhi kon chhe tari niche comment kari emnu nam su chhe?
?????? jaja lagi gaya hata now abhi ok extra mari didha, etle tiya bolay gayu, have jojo ,
અને મને એટલો તો વિશ્વાશ છે આ પરીવાર ના દરેક સદસ્ય પર કે તેઓ જે કંઈ પણ કહે છે.. એ સૌના હીત માટે જ કહે છે.. :)
હાહાહાહાહા અરે દીલથી જીવો હમેં કિસી બાતકા બુરા નહીં લગતા @સંદીપભાઈ.. અેન્ડ દોસ્તી મેં નો સોરી નો થેંક્સ ઓકે.. સમજી લો કે સુધરવાનું બહાનું જોયતું હતું અને એ આજે મલી ગ્યું.. બાકી ગાંડો તો હું હતો.. છું.. અને રહીશ જ.. :)
ha sachi vat sandeepbhai have @abhi tiya name bole to mane pan navai lage ...
સોરી આટલો સુધરેલો @અભિ સારો નથીં લાગતો . એમ રીયલી સોરી તુ તારી મૌજ તારી મસ્તી મા વાત કર એ અવાજ સિધો તારા દીલ માથી નીકળે છે તે મીઠાશ આ ફોર્મલ સંબોધનમા નથી , એન્જોય ... જીઓ દીલ સે .... :-) :-)
Ha ho @Tiyaaa
kayrek test karavje tari cha no ho taklaaa...@sandeep mane kai vandho nathi
to mithai aapo amne @Bhavubhaiii ???
e haaa saf safai nu result mast avyu, savarma vahelo uthya no mast anand malyo
yad karo @Bhavubhaiii k yad kravama Help karu hmm lo Dhishooommmm ?????????
e hu su keto હતો!! bhulai gayu
આપણાં જીવનનું એકજ સુત્ર @સંદીપભાઈ કે પહેલાં પોતાને ખુશ રાખો.. અને લોકો ને હસાવી ને એ ખુશી મને મલે છે.. અને ધ્યાન પણ રાખુ છું કે કોઈને દુઃખ નો પહોચે.. અને એવી કોઈ ભુલ થાય તો છે આ પરીવાર મારી જોડે એ કાન પકડાવી ને મને સમજાવશે અને યોગ્ય માર્ગદર્શન પણ આપશે.. :)
आपकी तारीफ हमें बहोत ज्यादा ही अच्छी लगी @संदीपभाई.. :)
જે બાતતતતતત @તુજસે હી તો હે રોશન રોશન યે આંગન .... बदलने वाली तु चीज नही , तु @अभी हे कोइ कमीज नही ...हा हा हा
હાહાહાહાહા અવે આ તમારા બંન્ને ની પરીક્ષા હતી.. અને કોયના કહેવાથી બદલાય એ @બાબલો નહીં @દાદી.. જે દીવસે બદલાય જવા ત્યારે MB થી દુર..
જો હવે તો ભાઈ એ પણ કહી દીધું.. હવે તો માનવું પડશે....હાહા....
હાહા... ના બાબલા તું ચાલુ રાખ... આતો તારી પરીક્ષા હતી.. તું પાસ... ઝગડવું તો પડે હો.... 2 @રવિના સેમ 2 સેમ હા હા
નક્કી કરી લ્યો પહેલાં ઝગડું કે નહીં..???
હાહા... ના બાબલા તું ચાલુ રાખ... આતો તારી પરીક્ષા હતી.. તું પાસ... ઝગડવું તો પડે હો....
હસી મજાક કરું કે નહી કે એ પણ બંધ કરી દવ..???
hahahaha @Ssndepbhaiii bv kari ho tame to.. ???
હાં તો આજથી ઝગડો બંધ @દાદી પ્રોમીસ
धीरे बोल यार मेरी वाइफ सुन लेगी तो मेरी दीवाली मे होली हो जायेगी हा हा हा हा .... लब यु 2
ના હોં આ પરીવાર તો બધાં ભેગા મલીને જ ગુંજવે છે.. ??
અભી... ભાઈ કીધું તો હવે ભાઈ ની વાત પણ માનવી પડે! જો માંનવાનો હોય તો જ ભાઈ બોલજે...
ખુબખુબ આભાર @સંદીપભાઈ આ નવાં શબ્દ માટે.. :) કામ નો છે આ શબ્દ તો.. લવ યુ ભાઈઈઈઈ..
@રવિના જી , હા આ નિર્દોષ ભોળીયા રમકડાઓ થી જ પરીવાર ગુંજતો લાગે છે ..... :-)
આભાર @દાદી.. :)
હાહાહાહા @અભિનદાનંદ સ્વામી આ શબ્દો સાચવી રાખો આગળ કામ આવશે ..... :-) ભાત્રુભાવ = ભાઈ જેવો ભાવ ... :-)
બાબલા ભાત્રુભાવ એટલે ભાઈ ઓ નો વચ્ચે નો પ્રેમ સ્નેહ લાગણી... @સંદીપજી તમે સમજી જ શકો એના સવાલ પર થી કે એ કેટલો ભોળો છે... હાહા ..
હાહાહાહાહા આભાર @Ssndeep.. :) આ ભાત્રુભાવ એટલે..?? પહેલી વાર સાંભલ્યો આ શબ્દ
આભાર @અભિ .... હવે ટીયા એવી રમતુડી છોડી છે કે કોઈપણને એમજ ભાત્રુભાવ જાગે એમ મને પણ ...તમે આમ નિર્દોષ મજાક મસ્તી કરો એ મસ્ત છે પણ બસ આ તો " મન કી બાત " ... બિલકુલ મરજીયાત છે આપ મસ્તિમા રહો એ શુભેચ્છાઓ સાથે જવાબ પૂરો .... :-) :-)
અને રહી વાત માસુમ નામ ની તો એતો સમય રહેતા પડી જ જશે ડોન્ટવરી.. ??
And hu Badha jode j Zhagdu ho koi baki nathi jov @Bhavubhaiii jode pn Dhikaa Dhikiii chalu j hoy che ???
ohk @Ssndeep jevi aapni ichaa Ave nai Zhagdiye pn Ek prashna jage che Man ma k Tamne shu Vandho aavyo..??
@અભિ , આ વિષેશણ બદલાવ ને દોસ્ત , એને કાબર , ચકલી , કબુતરી જેવુ માસુમ નામ આપને મસ્ત લાગશે @ઈફ યુ ડોન્ટ માઈન્ડ @અભિ@ટીયા ... ઝગડો નૈ હો , નૈ એટલે નૈ ઝગરો તો નૈ જ .... :-) :-) :-)
હા એ તારે કેવું નો પડે હું એમ પણ મસ્ત ચા બનાવું છું.. @ટકલી વાંદરી 2 તને ડીંગો ડીંગો.. ??
to kai nai ... jate banavi ne pije ...
chalo hu pan kame valgu nahitar mamma khijvase ...
@Takliii nathi pivi ho tara Hath ni cha ena karta to jate banavi pivi sariii.. @Bhavubhaiii tamne pn ???
chalo avjo badha
??? abhi
mast pivravish cha ...e jate avo ho ...
@Takliiii ????
hahahaha @Bhavubhaiiii chalo hu pn javv nathi pivi cha Aa cha Bhari padse
@takla ....??????
Hahahaha ek kam kr Leva aav Aamne.. ??
4 વાગે ચા પીવડાવજે હોને ટિયા... લઈ જા લઈ જા... ઘરે નડતા હશે...
ahhaaa promotion , celebration manas ma gantri kari
a takla chano mano kam kar ho bov poro na khavay ...hu pan jav chu by all
To @bhaubhaiii Aa @Takliiii ne Dhikooo khavdavu lo A @Takliii le Dhisommm ????
hahah ha chalo 3 bov kam che atyre ne manso ni jaroor pan che
O @Dadiiii sav aavu???
hahahahaha @Takliiiii hu pn poro khav chu.. ??
chal tiya have jajo poro na khavay
લઈ જા ટિયા આ 3 ને.. કામ ના કરે તો મને કેજે...
ha A mane khyal che @Dadiii aapde Banne baju ??
vah abhi, કેતનbhai ne tame to vadhu dhyan ma દંડધારી???
hahahahaha @Bhavubhaiii
mare to bov kam che ato poro khav chu ho taklaaa ...tu navro lage che mane to
બાબલા હું ટિયા ને નહિ ભાવેશ ને કહું છું...
bas mare aj sambhalavu hatu, hamna world no busy person banavi didho ne jevu tiya k koi navru to bijij second k ઉપાડો bhaveshne
@Dadiiiii sixerrrrrrrr
Na ho atyareeee to mane Khali aa @Takliiiiii j nVri lage che.. ???
હાહા... ખુદ જ ખુદ પર સવાલ!!...વાહ...
atyre to bhaveshbhai ketanji ne takloooo .... atla navra lage che
tiya kon chhe navru ahi???
Koi navru nathi ho @Takliiiiiiiiiiiiiiiiiiii
Saras @Bahubhaiiiii jov @Dadiiii chalyaaa bye bye
a navra hoi te mara ghare saf safai karva avo ... diwali ma navra na rehvay ho ...
હાલો હું જવ મારે તો બવ કામ છે...
hmm abhi tari bhabhi ni condition chhe, same રહેવુ hoy to help pan karvani
He sachu @Bhavubhaiii Aa ketan kahe che a??
na na બિચારા nay hoy, harkhpadula kevay???
હાહાહાહાહા @દાદી.. મૈને ક્યા બિગાડા હૈ..??
કેતનયા... ભાવેશ કે છે મુજ વીતી તુજ વીતશે....હાહા...
અભી ભાવેશભાઈ..રોજ સાંજે 7 થી 10 બોવજ કામમાં હોઈ છે...રાધવાનું કચરા પોતા ઠામ ઉટકવાના...બધું કામ પુરૂ કરે..હાહાહા
હાહા... જોયું કેવો હોશિયાર છે બાબલો... @ભાવેશ આ સમજુ માટે કોઈ સુકન્યા બતાવજો હો....
નારે ભાઈ.. તમને તો ભાભી જ વેઠી શકે.. તમારે તો ઘરકામ માં ધ્યાન દેવાય ને મોજ કરાય... આ બધા ને 2 4 વરસ છે પછી આ બેવ તમારી લાઇન માં...
પણ @દાદી આજે ખબર પડી કે લગ્ન પછી.. 5 વાગે ઉઠવું પડે સાફસફાય માટે.. બિચારા ભાવુભાઈઈઈ.. ??
e bhai hu jav chhu ketanbhai, tamaru to thata thase ato maru todavva par utarya
હહહહહહ..હાહાહા...વાહહહ દાદીમા...
લે! મેતો કેટલીય વાર કીધું ઘરના કામ માં ધ્યાન દે.. ભાવેશ નું ગોઠવાઈ ગયુ છે એના રવાડે આપણે ના ચડાય...
hahahahaha @Bhavubhaiiii bv kari ??
ha ha ha to રિજેક્ટ karse su tame pan, ne abru tamari pan jase sathe k dadi e kai sikhvayu nahi
hahahaha @Dadiiiii ???
આવ બાબલા... તનેય વળાવા નો જ છે... કુંવરદાન કરી જ દેવું છે તારું... પણ ક્યારે એ ખબર નહિ!
કેમ દાદીમા એટલું ટેલેન્ટ તો ઘણું નો કેવાય...હાહાહા
mb પર મોટી મોટી વાતો કરતા ને જોક લખતા બસ..લગ્ન નો bio data પૂરો...હાહા...
na na ખાલી પુરી ma pass na thay bhai
hahahaha @Ketanbhaiii @Bhavubhaiii sixerrrr
પુરી ના મશીન...
અચ્છા એટલે ભાભી એ તમને પુરી બનાવાનું પૂછીને પાસ કર્યા તા...
ne puri na machine ave, khota nakhra nahi k banavta na avde
su thase yar tamari halat , tame jova avsene vavbata puchhse su avde tamne???
ha safsafai lagbhag to puri, navo કચરો na ave to
મને નાથી આવડતી પુરી બનાવતા...લે...
@ભાવેશ સાફસુફાઈ પુરી? નાસ્તો કેટલે પહોંચ્યો? @કેતનયા પુરી સરખી વણજો હો... નહિ તો mummy પણ વેલણ મારે જ..
અચ્છા વળગણ...
દિવાળી માથે છે ને નવરા લોકો ની કમી નથી... @ટિયા હજુ તને નથી દેખાતું? મારા ચશ્મા લઈ જા હવે તો...હાહા
eto naki na hoy jevo mud
જોકે ભાવેશભાઈ તમારે જાળું દર્શન તો રોજ થતા જ હશે નય...હાહાહા
ola zadu fuk karene koi વળગ્યુ hoy te
તમારી ઉપર ફેરવે ભાભી....અમે સુકામ ફેરવી...હાહાહા
mara par koi vichar ta nay maru valgan all ready utari gayel chhe???
valgan એટલે વરી સુ ભાવેશભાઈ...
etle e vandha bhai ni tapschya fali jay
ne pachhi ketanbhai par fervje tya કચરો nahi valgan chhe
ના રે ના ભાવેશભાઈ હું તો બસ એમજ...હેહેહે....અને અભી જાળું પેલા જરાક તારા માથા ઉપર ફેરવી દે....ત્યાં થોડોક કચરો છે...હાહાહા
પ્રેક્ટિસ karo agal jata kam avse
Lo me aayaa aaya aaya sath me Zhdu bhi laya.. bolo kya che kachroo..??
ne tamare khali managment em કેતનbhai
ભાવેશભાઈ એ તો કર્યા પણ થોડું રહી ગયું....એટલે મેં કીધું આ અભિળો નવરો છે તો કૈંક કામ કરે...
ક્યાં ધૂળ જાળા દેખાણા? આ ભાવેશ એ આટલું તો ચોખ્ખું કર્યું છે.. હજુ કેટલું કરે!
વાહહ બધાય કામ ચોર છે.....
me to 5 vage dhu jala kari nakhya savarmaj
Shru karo saf safaii to janavjo.. ???
hahahaha nana @Bhavubhaiii tame chalu karo hu pn aavu.. thodi var ma.. ????
ઓકે...તમે ચાલું કરો હું હમણાં આવું...
ohh sry sry MB ma rahelo Kachrooo.. ???
હાતો તમે પણ નવરા જ છો ચલો આપડે ત્રણ મલીને MB સાફ કરી નાખીયે.. ???
hahah didi najar ma to koi nathi avtu ...
હાહાહાહાહા @કે.... ટ.... ન.... બવ કરી હો.. ???
જો ભાવેશભાઈ પણ આવી ગયા
hahahaha @Bhavubhaiii lunch break che hamana atke I Am Navraaaa ???
દિવાળી આવે છે તો....જરાક mb માં ધૂળજાળા કરી નાખ ને...
tame ekj kam karo chho, baki to navraj badha
હા બોલો @કે.. ટ.. ન..
એક કામ હતું...નવરા હોય તો...
hali gaya ketan...bahu kaam
હલો..
ha Sachi vaat...સ્વાર્થ ના base par hoy etle evu રહેવાનું
હા સંદીપજી સાચી વાત... થોડા અઘરા પણ થઈ ગયા... તમે સમજી જ ના શકો...
are plane vala jode to mare e divasej મિત્રતા thay gaya hati ,ahi aji dam chokdi par e loko rado padta hata રાજકોટ-ભાવનગર, રાજકોટ-ભાવનગર
હવે સબંધો પણ ચાઇનીઝ થય ગયા , કેટલાક બનાવવા મા ભુલ ખવાય કેટલાક નીભાવવામા ....
આયા plane વાળા....હા નીચે તો કોઈ ઉભાય ના રેવા દે આમને... ત્યાં હાલે આમની ભક્તિ..હાહા... @ટિયા... નજર ફેરવ જરાક....
hari mara nam nu khatu to khali plane maj chale, tu રીક્ષાmaj bethi chhone!!!!!
hahah navra manso kon che ??
di...tame na aapta bhadu ho...bhavu bhai aapi dese....haha
are...bhavu bhai...aa rixa varo to mane m ke 6e k tam tamare besi jav ne chinta na krso....bhavu bhai...bhadu aapi dese.....
બોલો... તો અહીંયા થી નવરા માણસો ને ઉપાડી જવા તા ને.. મદદ કરે...@ટિયા
ok...by...by...hu jav 6u ho tamari rixa ma ger...bhavu bhai...tame biji kari lejo rixa....hahaha
hahah didu kam ma fasani hati ...
hahaha....bhavu bhai...kya javanu hee...?? rajkot ne...to rixa ma besi ne kase mast jagya 6e fari aavo ne....bhadu di aapi dese....hahaba
એને કો કેટલા ને દીધા તો તમે રહી ગયા? દિવાળી પછી આપી દેશે.. તમતમારે બેસી જાવ એતો બોલે રાખે...
ટિયા ક્યાં હતી? બવ દિવસે દેખાણી...કદાચ
are e loko kahe chhe have juna pahela pura karo
ખાતુ ચાલે છે મારે , રીક્ષા માં બેસી ને નામ આપી દેજો મારુ...હાહા...
ha...di...aavjo....
ha sachi vat ...
rikshabhada na to dyo
હાહા.. હાલ હરિ હું નીકળું.. રસોઈ બાકી છે... આમને સમયસર પહોંચતા કરી દેજે...હાહા....
le a mb ma jovana feature pan avi gaya??
જ્યારે સામે વળી વ્યક્તિ મુજબ ના રહો ત્યારે..@ટિયા..
have fari gya...bhavubhai...tame....ho...bhangar ni ase to pn vandho nai...bov bhangar 6e mare tya...tamare tya aapi dais...
sachi vat di @ pan sabandh ni expiry date kayre avse e j na khabar hoi ...
ha..di...tamne banne ne live vat krta aajr jov 6u....atar sudhi to cmt j vachi ti....hahaha
na na juna bhangar ni le vech kari hari???
kansara ni dukan 6ene ...tamare...bhavu bhai...??
યજમાન ne puru પુણ્ય malvu joine hari
હાહા.. ભાવેશ આ હરિતા એ આપણ ને પેલી વાર વાત કરતા સંભળ્યા લાગે એટલે આટલું હસે છે.. @હરિ તને ના ખબર પડે અમે સાવ દેશી થેલી લઈ ને જ ફરીએ...
ha...@di...to...evu rakho..emna ger leva jav to kai vasan nu dan kre k nai....??
ha hamna sudharyo have રીક્ષા bhada na mangu , kapda no thelo jate lai jav, પહેલા to kapda pan jemna ghare mehmangati hoy emna taraf thij leto
sutkes kone..su theli ko 6o...aave to koi theli lai na fare...thelo hoy ka to sutkes...hahaha
હાહા... હરિ... અમારે તો આમ જ ચાલે... કાઢી મૂકી..પછી લેવા જઈ... આમ ને આમ ચાલે રાખે...
hahaha....theli lai ne fare....??
હાહા.. હરિ... આ થેલી લઈ ને ફરતા હોય .. જ્યાં રોકાય ત્યાં વસી જાય... એટલે આપણે પૂછી લેવાનું કે ઘર નો રસ્તો યાદ છે કે રીક્ષા કરી નવા મૂકી જવ!.. હસ ને તું... હસવા માટે તો આવી છી...
ha ha hari ato emnu ghat chhe , mane mara ghare thi pan kadhe a to
aavi rite koi ne tamara ger ni bahar javanu kevay....
bas am kaheta rahevu
hahaha...di..aavu krvanu...hee... mara to gal dukhi gya hasi hasi ne...
આતો ખાલી પૂછ્યું હો
હાહા... આજેય ઘરે મુકવા આવા પડશે કે જતા રહેશો? હાહા...
ha kanun ke hath bahut lambe hote hain, ne દંડધારી ને બાબલાની જીભ એમા નવુ એડ કર્યુ
hahaha
jo vali hinsa karto gayo ne jata jata
હાહા... મારી જેમ મોટી છે એટલે...
jibh kyathi vapre eni to baharj hoy always
hahahaha @Dadiiii bv kariii yar.. ???
ohk gyz tame vartalap karo hu jav chu ???
આ વાત સાચી છે બાબલા? આજ સાંભળવાનું રહી ગયું તું... એય આવા અણસમજુ માણસો આવી ને મને કહી જાય...હાથ કાબુ માં રાખો... જીભ ક્યારે વાપરશો! હાહા....
અરે આતો સ્નેહ છે.. @દાદી.. કેમ @ભાવુભાઈ.. ઢિશુમ્મ ???
na...bhavubhai...tamne to na nakhe masin ma....haha
ena hath bav upadta અહિંસા vadi mathi hinsa vadi bani gayo hato tamaro bablo roj dhika mare, to hu hathodo laine nikalyo
ha...di...evu j krvu padse...mare j 2 3 vasavi levana...6e...
આમને શુ તકલીફ છે આ સમજુ બાબલા થી?
satyavachan @Dadiiii
hari machine sodhse ne ravina pela manej e machine ma nakhse???
Hahaha @Masiiii mavu lavi hooo
jeva chhe eva સ્વીકારવામાં apne pan બદલાવા na જોઇને???
હાહા.. હરિ તું શોધ... અમે વાપરશું...
@Bhavubhaii ???
હાહા.. ભાવેશ... પોચવું જ શુ કામ જોઈએ! જેવા છે એવા સ્વીકારો.. સબંધ સાચવવા સરળ થઈ જશે...
???? av abhi av
@di...સબંધો સ્કેન કરવાનું મશીન આવતુ હોત તો...
hahahaha @Dadiiiii jov DAV karyo ne maro.. ???
આ આવ્યો બીજો સમજુ... અમે બેય જઇ પછી સમજુ શબ્દ લુપ્ત થઈ જશે....આવ બાબલા આવ
bolo ek pan rite pochay તમને, jaji var rahi to k ghare muki jav, ne ochhi var rahi to k vyast manso
@Dadiii Satya to svikare j chutko..
કેતન હવે સખી હાજર નથી એટલે મારે એનો કારભાર પણ સંભાળવો પડે ને... લોકો તો વ્યસ્ત કહી ને છટકી જાય.. આપણ ને તો આવા ભારે શબ્દો ગમે જ નહીં...
ketanbhai vadil ne sana ma to તમારા dadi ekj ave ho
ha e chhe , vali kaik magaj nu amne api tamara ma ghatado thai jay to
ઓયહોય...શાણી દાદી...
બે વડીલ વાત કરતાહોયત્યારે ખાલી હસાય...વચ્ચે કાય બોલાય નય
હવે અત્યારે પોસ્ટ પર મારા સિવાય કોઈ મગજ વાળુ નથી ને હું સમજુ ને શાણી વ્યક્તિ ખોટી ચર્ચા માં પડું નહિ...
ketanbhai ka hase?? e race mare k su kachba jode???
હેહેહે..
ame to કાચબા ne saslanij race sambhali chhe, have tamara jamana ma amara jamana na kachba bhai ne kon lalkare he???
વ્યસની નહિ.. વ્યસ્ત... હાહા
ne id no chand nahi ho, divas na ekad var dokiyu to kari jayj વ્યસની kaho
રેસ દર વખતે સસલા જોડે જ ન હોય ને...
kachbane jitadva vala to sasla rana hata
ઓહો... ઈદ ના ચાંદ આવ્યા... હાહા... અમેં તો માણસ પણ આયુર્વેદિક જ છીએ... કાચબા નેય જીતાડી દઈ એવા.. સાવ ધીમા...
etlej ayurvedik sambandh rakhva asar dhimi hoy pan expiry date hoyj nahi, ne ad asar to jara pan nahi
હાહા... આટલી બધી સુવિધા મળતી હોત તો સારું જ હોત ને...
હા હો...એક્સપાયરી ડેટ...બારકોડ...iso સર્ટીફીકેટ.....બધું આવે છે...ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ જોઈને જ લેવાના...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser