આપણે કઈક પણ ખરીદવા જઈએ ત્યારે આપણા બધા ના મોઢા માંથી એક શબ્દ તો નીકળેજ ભાઈ કંઈક મસ્ત હોવું જોઈએ .....
ચાહે એ ગમેતે હોય ....
તો આ કંઈક મસ્ત હોય શું ????
DJC✌️?

Gujarati Questions by DJC : 111043888
DJC 8 year ago

right ans.....and i know ke a kaik mst che...??

Kairav Rathod 8 year ago

જવાબ તો તમેં પોતે જ આપો છો .. એ "ગમેતે " ભલે હોય છે ને !!!! એ છે જે દિલ ને "ગમે તે " ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now