*રોજ-બરોજ ના જીવનમાં નારી ના 9 અવતાર*
૧. સવારે કામકાજ માં વ્યસ્ત ??♀ *અષ્ટભુજા* ??
૨. છોકરાઓ ને ભણાવે ??????? - *સરસ્વતી*
૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત ?- *મહાલક્ષ્મી*
૪. પરિવાર માટે રસોઈ બનાવે ??- *અન્નપૂર્ણા*
૫. પરિવાર ની તકલીફ માં દ્રઢતાથી ઉભી રહે ???????- *પાર્વતી*
૬. પતિ ભીનો રૂમાલ પલંગ પર નાખે - *દુર્ગા* ?
૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ નીકળે તો- *કાલી* ?
૮. પતિ ભૂલથી એના પિયર વિશે કાઈ કઈ દે - *મહિસાસુર મર્દીની* ?
૯. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો - *રણચંડી* ?
?? ?? ??