એમણે લખેલા પત્રોમાં સુકાયેલા ગુલાબની સુગંધ હશે,
મારી પાસે પતંગિયાને કદાચ એ જ ખેંચી લાવતા હશે..!!

Gujarati Shayri by Yuvraj Zala : 111043879

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now